એકઝેમ્પશન અરજી (હાજરી મુક્તિ અંગે)
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
ફોજદારી કેસ નંબર : /૨૦૨૬
ફરિયાદી : ……………………………………….
વિરુદ્ધ
આરોપી :……………………………………….
બાબત : એકઝેમ્પશન અરજી(હાજરી મુક્તિ અંગે) ….
અમો આ કામના આરોપીના અડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે…
સદર કામમાં આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ મુદત છે, પરંતુ સદર કામના આરોપી આકસ્મિક કારણોસર બહારગામ રોકાયેલ હોય જેથી આજરોજ સદર કામના આરોપી આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોય, જેથી આજરોજ સદર કામના આરોપી ની ગેરહાજરી દરગુજર કરી એકઝમ્પશન ગ્રાન્ટ કરવા હુકમ કરવા મહેરબાની કારશોજી.
તારીખ :
સ્થળ
………………………
આરોપીના એડવોકેટ

Pingback: જેલમાં આરોપીની વકીલપત્રમાં સહી કરાવવા માટેની અરજી - Indian Advocacy
Pingback: મુદત અરજી - Indian Advocacy
Pingback: કામ બોર્ડપર લેવાની અરજી - Indian Advocacy
Pingback: જામીનદાર સ્વીકારવા અંગેની અરજી - Indian Advocacy
Pingback: સરનામાં અંગેની પુરસીસ - Indian Advocacy
Pingback: પાસપોર્ટ અંગેની પુરસીસ - Indian Advocacy
Pingback: પાસપોર્ટ અંગેનું એફીડેવીટ - Indian Advocacy
Pingback: વોરંટ રદ કરવાની અરજી - Indian Advocacy
Pingback: વોરંટ ઈશ્યુની અરજી - Indian Advocacy
Pingback: સામાવાળાનો જવાબનો હક્ક બંધ કરવાની અરજી - Indian Advocacy
Pingback: ક્લોઝીંગ પુરસીસ - Indian Advocacy
Pingback: સ્ટે એક્સ્ટેન્ડ કરવાની અરજી - Indian Advocacy
Pingback: સ્ટેશન ડાયરી - Indian Advocacy