indianadvocacy
indianadvocacy

સ્ટે એક્સ્ટેન્ડ કરવાની અરજી

Spread the love

સ્ટે એક્સ્ટેન્ડ કરવાની અરજી

મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં

                                                                                                                           દીવાની મુકદમા નંબર .:……………../૨૦૨૬

વાદી       : ……………………………………….

                                વિરુદ્ધ

સામાવાળા:………………………………………

બાબત: સ્ટે એક્સ્ટેન્ડ કરવાની અરજી….

અમો આ કામના વાદીના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,

અમો વાદીએ આપ નામદાર કોર્ટ સમક્ષ દાવો ફાઇલ કરેલ, જેમાં અમો વાદીને આપ સાહેબ શ્રી એ કામચલાઉ મનાઈ હુકમની અરજી મંજૂર કરી સ્ટેટસ કો નો હુકમ કરેલ. જેથી આપ નામદાર કોર્ટ ને અમારી નમ્ર અરજ છે કે સદર સ્ટે અન્ય હુકમ થાય ત્યાં સુધી એક્સ્ટેન્ડ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

સ્થળ :

તારીખ :

………………………………….

                                                                                                                                 (વાદીના એડવાકેટની સહી)

સ્ટે એક્સ્ટેન્ડ કરવાની અરજી
indianadvocacy
indianadvocacy

એકઝેમ્પશન અરજી (હાજરી મુક્તિ અંગે)  

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *