indianadvocacy
indianadvocacy

મુદત અરજી

Spread the love

મુદત અરજી

મહેરબાન સુરતના  માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં

ફોજદારી કેસ નંબર :       /૨૦૨૬

ફરિયાદી        : ……………………………………….

                વિરુદ્ધ

આરોપી         :……………………………………….

બાબત: મુદત અરજી

અમો આ કામના આરોપીના અડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે…

સદર કામમાં આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ મુદત છે, પરંતુ સદર કામના આરોપી આકસ્મિક કારણોસર બહારગામ રોકાયેલ હોય જેથી આજરોજ સદર કામના આરોપી આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોય, જેથી આજરોજ સદર કામમાં એક મુદત આપવા ન્યાયનાં હિતમાં હુકમ કરવા મહેરબાની કારશોજી.

તારીખ :                                                                     

સ્થળ                                                                         

…………………………….

આરોપીના એડવોકેટ

મુદત અરજી
indianadvocacy
indianadvocacy

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *