indianadvocacy
indianadvocacy

પ્રોક્સી

Spread the love

પ્રોક્સી

મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં

                                                                                                               ક્રિમીનલ કેસ નંબર:……………../૨૦૨૬

ફરીયાદી : ……………………………………….

                વિરુદ્ધ

આરોપી :………………………………………

બાબત : પ્રોક્સી…

અમો આ કામના આરોપીના એડવોકેટ આપ નામદાર કોર્ટ ને જણાવીએ છીએ કે, સદર કામ ક્રિમીનલ કેસ નંબર……………….…માં અમો એડવોકેટ શ્રી ………………….આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી કોર્ટ ની કાર્યવાહી આગળ ચલાવી શકીએ તેમ ન હોઈ, જેથી આજરોજ સદર કામની કાર્યવાહી અમારા વતી એડવોકેટ શ્રી……………………ને ચલાવવા સારું હું આપ્રોક્સી ધ્વારા આગળની કાર્યવાહી ચલાવવા માટે આ પ્રોક્સીઆપી જાહેર કરું છુ.

સ્થળ :

તારીખ :

………………………………….

                                                        (આરોપીના એડવાકેટની સહી)

પ્રોક્સી
indianadvocacy
indianadvocacy

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *