જામીનદાર સ્વીકારવા અંગેની અરજી
જામીનદાર સ્વીકારવા અંગેની અરજી
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
……પો.સ્ટે.ગુના રજી.નં…… /૨૦૨૬
ક્રીમી.પ.અ.નં.:…………….. /૨૦૨૬
ફોજદારી કેસ નંબર :………./૨૦૨૬
ફરિયાદી : ……………………………………….
વિરુદ્ધ
આરોપી :……………………………………….
આરોપી :……………………………………
જમીનદાર:………………………………….
બાબત : જામીનદાર તરીકે સ્વીકારવા અંગે….
અમો આ કામના આરોપીના જમીનદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
અમો આરોપીના જામીનદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે, સદર કામના આરોપીને નામદાર કોર્ટે શરતોને આધીન રૂપિયા…………. /- (પ્રત્યેક આરોપી)ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હોઇ સદર કામના આરોપી પાસે તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરાવવાની ખાત્રી અને બાંહેધરી સાથે અમો જામીન થવા સારું રાજી-ખુશી અને સંમત હોઈ અમોને રૂપિયા…………./-ના જામીનદાર તરીકે સ્વીકારવા મહેરબાની કરશોજી.
તારીખ :
સ્થળ
…………………………….
જામીનદાર ની સહી
