indianadvocacy
indianadvocacy

ક્લોઝીંગ પુરસીસ

Spread the love

ક્લોઝીંગ પુરસીસ

મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં

                                                                                                               ક્રિમીનલ કેસ નંબર:……………../૨૦૨૬

ફરીયાદી : ……………………………………….

                વિરુદ્ધ

આરોપી :………………………………………

બાબત : ક્લોઝીંગ પુરસીસ…

અમો ફરિયાદી આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,…

સદર કામમાં અમો મૂળ ફરિયાદી તથા સદર કામના આરોપી સાથે સુખ-શાંતિથીસુખદ સમાધાન થઈ ગયેલ હોઇ જેથી સદર કેસ આગળ ચલાવવા માંગતા ના હોઇ કે વધુ પુરાવો આપવા માંગતા ન હોઇ જેથી પુરાવા બંધ કરવામાં આવે તો વાંધો નથી તે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

સ્થળ :

તારીખ :

                                                                                                ………………………………….                                                                                                        (ફરિયાદી ની સહી)

ક્લોઝીંગ પુરસીસ
indianadvocacy
indianadvocacy

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *