સામાવાળાનો જવાબનો હક્ક બંધ
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
દીવાની મુકદમા નંબર .:……………../૨૦૨૬
વાદી : ……………………………………….
વિરુદ્ધ
સામાવાળા:………………………………………
બાબત : સામાવાળાનો જવાબ આપવાનો હક બંધ કરવા
અમો આ કામના વાદીના અડવોકેટ ની આપ નામદાર કોર્ટ ને માનસરની નમ્ર અરજ છે કે…. સદર કામમાં આજરોજની મુદત તારીખ છે સદર કામનાં સામાવાળાનાં જવાબ સારું હોઇ પરંતુ આ કામના સામાવાળા યેનકેન તેમનો જવાબ રજૂ કરતાં નથી જેના કારણે અમો વાદી ને ન્યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. જેથી અમારી સદર અરજીને ધ્યાને લઈ સામાવાળા નો જવાબ આપવાનો હક બંધ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
સ્થળ :
તારીખ :
………………………………….
(વાદીના એડવાકેટની સહી)
