indianadvocacy
indianadvocacy

પાસપોર્ટ અંગેની પુરસીસ

Spread the love

પાસપોર્ટ અંગેની પુરસીસ

મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં

  ……પો.સ્ટે.ગુના રજી.નં…… /૨૦૨૬

ક્રીમી.પ.અ.નં.:…………….. /૨૦૨૬

ફોજદારી કેસ નંબર :………./૨૦૨૬

ફરિયાદી        : ……………………………………….

                વિરુદ્ધ

આરોપી         :……………………………………….

બાબત : પાસપોર્ટ અંગેની પુરસીસ….

અમો આરોપીનાં જામીનદાર આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે :-

સદર કામના આરોપી ભારત દેશનો કે અન્ય કોઈ દેશ નો પાસપોર્ટ ધરાવતા નથી જે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

સ્થળ :                                               

તારીખ :                          

…………………….

(જામીનદાર સહી)

પાસપોર્ટ અંગેની પુરસીસ
indianadvocacy

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *