જેલમાં આરોપીની વકીલપત્રમાં સહી કરાવવા માટેની અરજી
જેલમાં આરોપીની વકીલપત્રમાં સહી કરાવવા માટેની અરજી
અરજદાર :…………………………
સરનામું :……………………………
મોબાઈલ નં………………………..
તારીખ:………………………………
પ્રતિ શ્રી,
જેલ સુપ્રિટેન્ડન્ટ સાહેબ,
……………………..,જેલ.
બાબત : વકીલાતપત્રમાં આરોપીની સહી કરાવી પરત આપવા અંગે…
અમો અરજદારની આપ સાહેબશ્રી ને નમ્ર અરજ છે કે, આપની જેલમાં રાખવામા આવેલા કાચા કામના / પાકા કામના / પાસા કામના કેદી નામે………………………. ને………………..પોલીસ સ્ટેશનના ગુન્હા ૨.નં……………………………….નાં કામે આરોપી ની જામીન અરજી નામદાર સેશન્સ / ગુજ. હાઇ. કોર્ટમાં મૂકવાની હોઈ ઉપરોક્ત કેદીની સહી આપના રૂબરૂ વાળા સહી-સિક્કા સાથે કરી / કરાવી આપી વકીલાતપત્ર પરત આપવા વિનંતિ.
સ્થળ :
તારીખ :
…………………….
અરજદારની સહી.
બીડાણ : વકીલપત્ર


Pingback: પાસપોર્ટ અંગેની પુરસીસ - Indian Advocacy