SIMPLE FUTURE TENSE
SIMPLE FUTURE TENSE

SIMPLE FUTURE TENSE

SIMPLE FUTURE TENSE

SIMPLE FUTURE TENSE
ક્યારે ઉપયોગ થાય ?

→ જે ક્રિયાઓ ભવિષ્યમાં બનવાની છે તે ક્રિયાઓ દર્શાવવા માટે. (હવે પછી બનવાની ક્રિયાઓ.)

SIMPLE FUTURE TENSE સાદો ભવિષ્યકાળ સૂચવતા શબ્દો.

Tomorrow, Next day / week/month/year, shortly, in a few minutes, ભવિષ્યની કોઈ તારીખ (01-01-2050)

સાદો ભવિષ્યકાળ કઈ રીતે બને ?

I/ We + Shall + ક્રિયાપદનું to વિનાનું રૂપ (play / go) + અન્ય શબ્દો

OR

He / She / It / You / They/બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) / એકવચન કર્તા (એક જ કર્તા) + will + ક્રિયાપદનું to વિનાનું રૂપ (play / go) + અન્ય શબ્દો

PRESENT PERFECT CONTINUOUS TENSE

Ishallમૂળક્રિયાપદ (read)
HEwillમૂળક્રિયાપદ (eat)
SHEwillમૂળક્રિયાપદ (watch)
ITwillમૂળક્રિયાપદ (go)
WEshallમૂળક્રિયાપદ (ride)
YOUwillમૂળક્રિયાપદ (drive)
THEYwillમૂળક્રિયાપદ (sing)
એકવચન કર્તાwillમૂળક્રિયાપદ (work)
બહુવચન કર્તાwillમૂળક્રિયાપદ (come)
Examples:

1. He will go to Bombay tomorrow.

(તે આવતીકાલે બોમ્બે જશે.)

કર્તા He છે એટલે will અને મૂળ ક્રિયાપદ go.

2. I shall drink juice in a few minutes.

(હું થોડી વાર પછી જ્યુસ પીશ.)

કર્તા / છે એટલે shall અને મૂળ ક્રિયાપદ drink.

3. She will read three books next week.

(તે આવતા અઠવાડિયે ત્રણ પુસ્તકો વાંચશે.)

કર્તા She છે એટલે will અને મૂળ ક્રિયાપદ read.

4. They will come back next month.

(તેઓ આવતા મહિને પાછા આવશે.)

કર્તા They છે એટલે will અને મૂળ ક્રિયાપદ come.

5. We shall complete this work tomorrow.

(આપણે આ કામ આવતીકાલે પુરૂં કરીશું.)

કર્તા We છે એટલે shall અને મૂળ ક્રિયાપદ complete.

6. Anil and Sunil will eat apples.

(અનિલ અને સુનિલ સફરજન ખાશે.)

કર્તા Anil and Sunil છે એટલે will અને મૂળ ક્રિયાપદ eat.

7. Sunita will join the college next week.

(સુનિતા આવતા અઠવાડિયે કોલેજ શરૂ કરશે. )

કર્તા Sunita છે એટલે will અને મૂળ ક્રિયાપદ join.

8. I shall finish this project within three days.

(હું આ પ્રોજેક્ટ ત્રણ દિવસમાં પૂરો કરીશ.)

કર્તા / છે એટલે shall અને મૂળ ક્રિયાપદ finish.

9. Students will do their lessons next Sunday.

(વિદ્યાર્થીઓ તેમના પાઠ આવતા રવિવારે કરશે.)

કર્તા Students છે એટલે will અને મૂળ ક્રિયાપદ do.

10. They will take tea after some time.

(તેઓ થોડા સમય પછી ચ્હા લેશે.)

કર્તા They છે એટલે will અને મૂળ ક્રિયાપદ take.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *