FUTURE PERFECT TENSE
FUTURE PERFECT TENSE

FUTURE PERFECT TENSE

FUTURE PERFECT TENSE

FUTURE PERFECT TENSE
ક્યારે ઉપયોગ થાય ?

FUTURE PERFECT TENSE જે ક્રિયાઓ ભવિષ્યમાં અમુક સમયે પૂર્ણ થઈ જશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જેમ કે :

આવતીકાલે રમેશે આ સમયે તેનું કામ પતાવી લીધું હશે.

કાલે સાંજે અનુએ તેની ખરીદી પૂરી કરી લીધી હશે. ઉપરનાં બંને વાક્યોમાં ભવિષ્યમાં ક્રિયાઓ પૂર્ણ કરવાનો અર્થ છે. (કામ પતાવી લીધું હશે / ખરીદી પૂરી કરી લીધી હશે.)

પૂર્ણ ભવિષ્યકાળ સૂચવતા શબ્દો

Tomorrow, Next day/week/month/year

પૂર્ણ ભવિષ્યકાળ કઈ રીતે બને

I/ We / You / They / He / She / It / બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) / એક વચન કર્તા (એક જ કર્તા) + Will + Have + (ક્રિયાપદનું ભૂતકૃદંત) (played / gone) + અન્ય શબ્દો.

IWILL HAVEભૂતકૃદંત  (read)
HEWILL HAVEભૂતકૃદંત (eaten)
enWILL HAVEભૂતકૃદંત (watched)
ITWILL HAVEભૂતકૃદંત (done)
WEWILL HAVEભૂતકૃદંત (gone)
YOUWILL HAVEભૂતકૃદંત (driven)
THEYWILL HAVEભૂતકૃદંત (sung)
એકવચન કર્તાWILL HAVEભૂતકૃદંત (worked)
બહુવચન કર્તાWILL HAVEભૂતકૃદંત (come)

PRESENT PERFECT TENSE

PRESENT PERFECT CONTINUOUS TENSE

Examples:

1. I will have moved into my new office by the end of this month.

(હું આ મહિનાનાં અંત સુધીમાં મારી નવી ઓફિસમાં જતો રહ્યો હોઈશ.)

કર્તા I છે એટલે will + have + ક્રિયાપદનું ભૂતકૃદંત moved.

2. Raman will have finished his studies by this time tomorrow.

(આવતીકાલે આ સમય સુધી રમણે તેનો અભ્યાસ પતાવી લીધો હશે.)

કર્તા Raman છે એટલે will + have + ક્રિયાપદનું ભૂતકૃદંત finished.

3. The train will have left by the time you reach the station.

(તમે સ્ટેશન પહોંચો તે પહેલા ટ્રેન જતી રહી હશે. )

કર્તા The train છે એટલે will + have + ક્રિયાપદનું ભૂતકૃદંત left.

4. Suresh will have completed his report by this time next week.

(સુરેશે આવતા અઠવાડિયે આ સમય સુધી તેનો રીપોર્ટ પૂરો કરી લીધો હશે.)

કર્તા Suresh છે એટલે will + have + ક્રિયાપદનું ભૂતકૃદંત completed.

5. Jitendra will have reached the bank by this time tomorrow.

(આવતીકાલે આ સમય સુધી જીતેન્દ્ર બેંક પહોંચી ગયો હશે.)

કર્તા Jitendra છે એટલે will + have + ક્રિયાપદનું ભૂતકૃદંત reached.

F & Q

1. What is future perfect tense and examples?

We use the future perfect simple (will/won’t have + past participle) to talk about something that will be completed before a specific time in the future. The guests are coming at 8 p.m. I’ll have finished cooking by then. On 9 October we’ll have been married for 50 years. Will you have gone to bed when I get back?

2.What is the future perfect tense of make?

The future perfect tense is formed using “will have” followed by the past participle of the verb. For example, “I will have finished the project by tomorrow” or “They will have arrived by dinnertime.” 

3. examples of simple future tense ?

1) He will come here tomorrow.

2) She will buy a laptop at the end of this month.

3) It will rain tomorrow.

4) I will meet him in his office tomorrow.

5) We will shift to a new home next month.

6) I will give him a nice gift.

7) They will send us a mail.

8) He will go to England in the next week.

9) I will pay for the tickets by credit card.

10) We will be victorious!



Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *