સરનામાં અંગેની પુરસીસ
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
…….પો.સ્ટે.ગુના રજી.નં…… /૨૦૨૬
ક્રીમી.પ.અ.નં.:………………. /૨૦૨૬
ફોજદારી કેસ નંબર :………./૨૦૨૬
ફરિયાદી : ……………………………………….
વિરુદ્ધ
આરોપી :……………………………………….
બાબત : સરનામાં અંગેની પુરસીસ….
અમો આરોપીના જામીનદાર આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે :-
સદર કામના આરોપી નીચે દર્શાવેલ નામ અને સરનામે પોતાનો સ્થાયી તથા કાયમી વસવાટ ધરાવે છે.
આરોપીનું નામ :………………………………..
આરોપીનું સરનામું :…………………………….
જો અનિવાર્ય સંજોગોમાં કોઈ કારણોસર આરોપી રહેઠાણ બદલે તો આરોપી કે અમો જામીનદાર આપ નામદાર કોર્ટ તેમજ તપાસ કરતાં અધિકારીને લેખિત જાણ કરીશુ. જે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.
સ્થળ :
તારીખ :
………………………………………..
(આરોપીના જામીનદારની સહી)
