indianadvocacy
indianadvocacy

કામ બોર્ડપર લેવાની અરજી

Spread the love

કામ બોર્ડપર લેવાની અરજી

કામ બોર્ડપર લેવાની અરજી

મહેરબાન સુરતના  માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં

ફોજદારી કેસ નંબર :       /૨૦૨૬

ફરિયાદી        : ……………………………………….

                વિરુદ્ધ

આરોપી         :……………………………………….

કામ બોર્ડ પર લેવા અંગે….

અમો આ કામના તોહમતદારના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,

સદર કામમાં મુદ્દત તારીખ:………………ની છે, અગાઉની મુદત તારીખે સદર કામના તોહમતદાર શરત ચૂકથી આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકેલ ન હોઈ નામદાર કોર્ટે તોહમતદાર વિરુદ્ધમાં વોરંટ ઇશ્યૂ નો હુકમ કરેલ છે. આજરોજ તોહમતદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ હોય સદરહુ કામ વોરંટ રદ્દ કરવા માંગતા હોઈએ જેથી સદર કામ આજરોજ બોર્ડ પર લેવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

તારીખ :

સ્થળ                                                                

………………………..

                                                                                  આરોપીના એડવોકેટ

કામ બોર્ડપર લેવાની અરજી
indianadvocacy
indianadvocacy

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *