વોરંટ ઈશ્યુની અરજી
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
ક્રીમી.કેસ.નં.:……………../૨૦૨૬
ફરિયાદી: …………………………………….
વિરુદ્ધ
આરોપી:………………………………………
બાબત : વોરંટ ઈશ્યુની અરજી….
અમો આ કામના ફરિયાદી/એડવાકેટ ની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ મુદ્દત તારીખ છે. તેમજ સદર કામના આરોપીને જામીન લાયક વોરંટની બજવણી થઈ ગયેલ હોવા છતા આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર ન રહેતા સદર કામના આરોપી વિરુદ્ધ પકડ વોરંટ ઇશ્યૂ કરવા સારું ન્યાયના હિત મા હુકમ ફરમાવશોજી.
સ્થળ :
તારીખ :
………………………………….
(ફરિયાદી/એડવાકેટની સહી)
