વોરંટ રદ કરવાની અરજી
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
ક્રીમી.કેસ.નં.:……………../૨૦૨૬
ફરિયાદી: …………………………………….
વિરુદ્ધ
આરોપી:………………………………………
બાબત : વોરંટ રદ કરવાની અરજી….
અમો આ કામના આરોપીની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં તારીખ :…………………………………………ની મુદત છે.અમો આરોપી અગાઉની મુદતે આકસ્મિક કારણોસર બહાર ગામ રોકાયેલ હોઇ આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકેલ નહી જેથી આપ નામદાર કોર્ટે અમો આરોપીની વિરુદ્ધ માં વૉરન્ટ ઇશ્યૂ નો હૂકમ કરેલ છે.આજરોજ અમો આરોપી નામદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ હોઇ ન્યાયના વિશાળ હિતમાં વૉરન્ટ રદ્દ કરવા હૂકમ કરવા મહેરબાની કરશોજી.
વધુમાં અમો આરોપી હવે પછીની દર નવી મુદ્દત તારીખે નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેવાની ખાત્રી અને બાંહેધરી આપતા હોઇ ન્યાયના વિશાળ હિતમાં આજરોજ અમો આરોપીનું વોરંટ રદ્દ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
સ્થળ :
તારીખ :
…………………………………..
(આરોપીની સહી)
