પાસપોર્ટ અંગેનું એફીડેવીટ
મહેરબાન સુરતના……માં એડી.સીનીયર સીવીલ જડ્જ સાહેબશ્રીની કોર્ટમાં
……પો.સ્ટે.ગુના રજી.નં…… /૨૦૨૬
ક્રીમી.પ.અ.નં.:………………/૨૦૨૬
ફરિયાદી : ……………………………………….
વિરુદ્ધ
આરોપી :……………………………………….
બાબત : પાસપોર્ટ અંગેનું એફીડેવીટ….
અમો નીચે સહિ કરનાર નામે …………………………………………..રહે:…………….સુરતનાઓ અમારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞા પૂર્વક આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ કે,
અમો એફિડેવિટ કરનારની પાસે ભારતીય મૂળનો કે વિદેશી પ્રકારનો કોઈ પણ જાતનોપાસપોર્ટ ધરાવતા નથી જે આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ.
ઉપરોક્ત લખેલ તમામ હકીકત સાચી અને ખરી છે.ખોટું એફિડેવિટ કરવું એ ફોજદારી ગુનો બને છે જે અમો સારી રીતે જાણીએ છીએ.
સ્થળ :
તારીખ :
……………………………….
(એફિડેવિટ કરનારની સહી)

